RBI સરકારને રેકોર્ડ રૂ.69 લાખ કરોડ ડિવિડન્ડ ચૂકવશે
RBI સરકારને રેકોર્ડ રૂ.69 લાખ કરોડ ડિવિડન્ડ ચૂકવશે
Blog Article
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) માર્ચ 2025માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારને રૂ.2.69 લાખ કરોડનું રેકોર્ડ ડિવિડન્ડ ચુકવશે, જે 2023-24ના નાણાકીય વર્ષના રૂ.2.1 લાખ કરોડની સરખામણીમાં 27.4 ટકા વધુ છે.
Report this page